Feb 16, 2022 • 45m
13K followers • Gujarat History
આ લેક્ચરમાં એજ્યુકેટર દીક્ષિત તેરૈયા આવનારી પરીક્ષા હેડ ક્લાર્ક બિન સચિવાલય અને કોન્સ્ટેબલ માટે ઉપયોગી થાય તેવા કોન્સેપ્ટ સાથે પૂર્વ પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નોના જવાબ આપશે સંપૂર્ણ લેક્ચર ગુજરાતીમાં રહેશે અને નોટ પણ ગુજરાતીમાં આપવામાં આવશે
84 learners have watched