2K followers • History
Jun 25, 2020 • 1h 1m • 174 views
આ સ્પેશિયલ કલાસમાં તૃપ્તિબા ચુડાસમા દ્વારા ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિષયમાં જોરાવરસિંહ જાદવના પુસ્તક ગુજરાત લોકસંસ્કૃતિક વિરાસતની માહીતી આપવામાં આવશે. જે GPSC, ગૌણ સેવા, PSI, CONSTABLE જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. આ સેશન ગુજરાતી ભાષામાં રહેશે.