38K followers • Gujarat Specific Topics
May 29, 2020 • 21m • 233 views
આ સેશનમાં અભિજીતસિંહ ઝાલા દ્વારા ગુજરાતનાં વારસામાં ના સૌથી અઘરું કહેવાતો ટોપિક એટલે ગુજરાત નદી વિષે માહિતી આપવામા આવશે. અને સંભાવનાના પ્રશ્નો ને કઈ રીતે સરળ બનવા તેની માહિતી આપવામાં આવશે.આ સેશન GPSC, GSSSB, તેમજ તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી થશે. આ સેશન ગુજરાતીમાં રહેશે."