More free classes
edu-image

Mock Tests

Analysis on Assitant GMDC Test - 4( GS 2)


Starts on Jun 14, 2021 • 3:30 PM

1:30

EN

Mock Tests

Analysis on Assitant GMDC Test - 4( GS 2)


Jun 14, 2021 • Class was cancelled by the Educator • 0 views

Assitant GMDC. પરીક્ષા માટે ગુજરાતની સૌથી મોટી ઓનલાઇન મોક ટેસ્ટમાં આપનું સ્વાગત છે. આ ટેસ્ટમાં આ પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે અને પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદ કરશે. બહોળો અનુભવ ધરાવતા ગુજરાતના ટોચના શિક્ષકો દ્વારા આ ટેસ્ટની રચના કરવામાં આવી છે. આ ટેસ્ટમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લે છે જે આ ટેસ્ટને સત્તાવાર રીતે રાજ્યની સૌથી મોટી ટેસ્ટ બનાવે છે. પાછલા વર્ષના પ્રશ્નપત્રોના પ્રશ્નોનું નિરીક્ષણ કર્યા પછી આ પરીક્ષાની પેટર્નના આધારે જ પ્રશ્નોની રચના કરવામાં આવી છે. જો તમે "લાઇવ ટેસ્ટ"માં ભાગ લો છો તો દરેક પરીક્ષામાં "ઓલ ગુજરાત રેન્કિંગ " આપવામાં આવશે. જે તમને એક વાસ્તવિક પરીક્ષાનો અનુભવ આપશે કારણ કે તમે સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ કરો છો. લાઇવ ટેસ્ટ પૂર્ણ થયા પછી પણ તમને ટેસ્ટ લખવાની સુવિધા હશે. આ પેપરમાં 200 પ્રશ્નો હશે અને તે ગુજરાતીમાં ઉપલબ્ધ હશે. ટેસ્ટનું વિશ્લેષણ ફ્રી ક્લાસીસમાં ટોચનાં શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓને તેમની ભૂલો સુધારવામાં મદદ કરશે. આ પરીક્ષા શ્રેણીની સામગ્રી(કન્ટેન્ટ) અનએકેડમી માટે લાઇસન્સ છે અને તે તૃતીય પક્ષ દ્વારા બનાવવામાં આવેલ છે અને તેમની માલિકીનું છે. અહીં પૂરા પાડવામાં આવતા પ્રશ્નો સાથે જોડાયેલા કોઈપણ દાવાઓ તૃતીય પક્ષની જવાબદારી છે અને અનએકેડમી કોઈપણ સમયે આ સામગ્રીમાંથી ઉદ્ભવતા કોઈપણ દાવા અથવા વિવાદ માટે જવાબદાર રહેશે નહીં.

Read more

Unacademy is India’s largest online learning platform. Download our apps to start learning


Starting your preparation?

Call us and we will answer all your questions about learning on Unacademy

Call +91 8585858585
Company
About usShikshodayaCareersBlogsPrivacy PolicyTerms and Conditions
Products
Learner appLearner appEducator appEducator appParent appParent app

© 2024 Sorting Hat Technologies Pvt Ltd